Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » RTI તોડકાંડ કેસમાં માયદા હોટલનાં માલિક રહેમાન મોહસીન શેખના જામીન મંજુર

    RTI તોડકાંડ કેસમાં માયદા હોટલનાં માલિક રહેમાન મોહસીન શેખના જામીન મંજુર

    City Today DailyBy City Today DailyMarch 5, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૦૫
    અઠવાલાઈન્સ પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં. ૧૧૨૧૦૦૦પ૨૫૦૨૨૮/૨૦૨૫ થી ઈ.પી.કોડ એકટ–૩૮૪, ૩૮૬, ૩૪ તથા જી.પી. એકટની કલમ-૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ઘ્‌યાને લેવામાં આવે તો આ કામના આરોપી (૧) યુસુફખાન રસુલખાન પઠાણ, (૨) રહેમાન મોહસીન શેખ તથા (૩) આબીદખાન ઉર્ફે બેગારી પઠાણ નાઓ વિરૂધ્ધ ફરીયાદીને બળજબરીપુર્વક એક લાખ રૂપિયા લઈ કઢાવી ડરાવી ધમકાવી ગુનો કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
    સદરહું ફ૨ીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારએ આરોપી રહેમાન મોહસીન શેખ નાઓની ધરપકડ કરેલ અને આરોપીને નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ જેઓએ જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં અરજી કરેલ.
    જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, સદરહું ફરીયાદ ફરીયાદી ઘ્‌વારા અંદાજે ૧ વર્ષ અને ૧૦ મહીના પછી એટલે કે ૨૨ માસ મોડી આપેલ છે અને ૨૨ માસ મોડી ફરીયાદ આપવામાં આવેલ છે તેમજ ખરી કિકતમાં ઓલપાડમાં આવેલ એક ઘર બાબતેની તકરારને ફરીયાદી ધ્વારા ખોટુ સ્વરૂપ આપી ખોટી હકિકત દર્શાવી સદરહું ફોજદારી ફરીયાદ આરોપી તથા અન્યો વિરૂધ્ધ આપેલ છે તેમજ ઓલપાડના ઘર બાબતે ફરીયાદી નાઓ સાથે હાલના આરોપીનું ઓલપાડ કોર્ટમાં સીવીલ દાવો પણ ચાલે છ જે દાવો પરત ખેંચી લેવા તેમજ ઓલપાડ મુકામેનું ઘર ખાલી કરાવી દેવા ગેરકાયદેસર દબાણ ઉભું કરવા ફરીયાદી દ્વારા સદરહું ફરીયાદ આરોપી વિરૂધ્ધ આપવામાં આવેલ છે જેથી પણ ઈ.પી.કોડની કલમ -૩૮૪, ૩૮૬ ના તત્વો આરોપી ઉપર લાગુ પડતા ન નથી. જે તમામ હકીકત ઘ્‌યાને લઈ નામદાર સેસન્સ કોર્ટ ઘ્‌વારા આરોપી રહેમાન મોહસીન શેખ
    નાઓને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી રહેમાન મોહસીન શેખ નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.

    Post Views: 400
    RTI તોડકાંડ કેસમાં માયદા હોટલનાં માલિક રહેમાન મોહસીન શેખના જામીન મંજુર
    Previous Articleમહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતી બનાવ્યા વીડિયો, ૧૦૩ સો.મીડિયા એકાઉન્ટ પર ગાજ ગરજી
    Next Article ચોકબજાર ખાતે મિસ્ટર મોબાઈલ નામની દુકાન ચલાવતા અરફાતખાન મહેબુબખાન પઠાણના ક્રેડીટકાર્ડની રૂ.૨૦,૦૦,૦૦૦ની ચીટીંગના કેસમાં જામીન મંજૂર

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.