Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, June 10
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » તહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો, સીંગતેલ-કપાસિયા તેલમાં ૮૦ રૂપિયાનો વધારો

    તહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો, સીંગતેલ-કપાસિયા તેલમાં ૮૦ રૂપિયાનો વધારો

    City Today DailyBy City Today DailyJuly 10, 2025

    ગુજરાત/સુરત, તા.૧૦
    હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે. કોથમીર, લીંબુ, સહિત તમામ લીલા શાકભાજીના ભાવમાં વધ્યા છે ત્યારે જતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાયો છે. ફરી એકવાર તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે.
    સીંગતેલ, કપાસિયા તેલમાં ચાર દિવસમાં ૮૦ રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨,૩૮૦થી વધી ૨,૪૫૦ રૂપિયા થયો છે. ત્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨,૨૨૦થી વધી ૨,૩૦૦ રૂપિયા થયો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં એકાએક કૃત્રિમ તેજી જાેવા મળી છે. જૂના ડબ્બામાં ખાદ્યતેલનું વેચાણ ન કરવાનો નિયમ લાગુ થયો છે. નિયમની કડક અમલવારીથી કૃત્રિમ તેજી ઉભી થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. નવા ડબ્બાનો પુરતો સ્ટોક ન હોવાથી વેપારીઓ, મિલમાલિક મુંઝાયા હોવાનું સામે આવ્યું છે.
    ઉલ્લેખનીય છે કે હવે સાતમ-આઠમ તેમજ જન્માષ્ઠમીનો તહેવાર આવી રહ્યો છે.તેવા સમયે જ તેલના ભાવમાં ફરી ભડકો નોંધાતા મધ્યમ વર્ગ પર તેની અસર જાેવા મળશે. ગૃહિણીઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. તહેવારો પહેલા જ તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેલના ભાવમાં એકા એક ૮૦ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે મધ્યમ વર્ગ પર તેની અસર જાેવા મળશે.

    Post Views: 896
    તહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો સીંગતેલ-કપાસિયા તેલમાં ૮૦ રૂપિયાનો વધારો
    Previous Articleગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત વિધાનસભા પક્ષના નેતા, AICC ના પદાધિકારીઓ, CWC સભ્યો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની જાહેરાત એક જ સમયે ઝડપથી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે:ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય
    Next Article કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી, કાર્યકર્તાઓ લોહીલુહાણ

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025

    ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    December 18, 2025
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.