Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ, શહેરમાં ઠેર-ઠેર ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની મૂર્તિઓ બની રહી

    ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ, શહેરમાં ઠેર-ઠેર ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની મૂર્તિઓ બની રહી

    City Today DailyBy City Today DailyJuly 22, 2025

    સુરત, તા.૨૨
    શહેરમાં નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને મૂર્તિ કારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડવામં આવ્યું છે. પોલીસના આ જાહેરનામામાં ૯ ફુટ કરતા મોટી મૂર્તિની સ્થાપના કરવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. છતા શહેરમાં ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહ્યી છે. સુરતમાં ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે. સુરતમાં ઠેર ઠેર પોલીસના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. આયોજક અને મૂર્તિ બનાવનારને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર વિના ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહ્યી છે. સુરત પોલીસ દ્વારા ગણપતિ પ્રતિમાને લઇ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
    પોલીસના જાહેરનામામાં ૯ ફુટ કરતા મોટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે નહીં. તે ઉપરાંત પોલીસના નાક નીચે મોટી મોટી મૂર્તિઓ બનાવાઈ રહી છે. પરંતુ પોલીસ આંખ બંધ કરીને બેઠી છે. સુરત પોલીસના જાહેરનામામાં ૯ ફુટ સુધીની મૂર્તી બનાવવાની છૂટ આપવામાં આવી છે. ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની પ્રતિમાઓ બની રહી છે.

    Post Views: 284
    ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ શહેરમાં ઠેર-ઠેર ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની મૂર્તિઓ બની રહી
    Previous Articleસુપ્રીમ કોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારોને પાઠવી નોટિસ, બિલોને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઈમલાઇન?
    Next Article દેશની ૧૫૯ સ્કૂલ અને અમદાવાદ એરપોર્ટને થ્રેટ મેલ, ફરીથી બોમ્બની અફવાથી પોલીસ દોડતી થઈ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.