Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે : ગ્યાસુદ્દીન શેખ

    આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે : ગ્યાસુદ્દીન શેખ

    City Today DailyBy City Today DailyAugust 1, 2025

    અમદાવાદ, તા.01

    આ વિસ્ફોટ ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં થયો હતો જેમાં ૬ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતl માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો નિરાશાજનક છે. કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષ આરોપીઓનો દોષ શંકાની બહાર સાબિત કરી શક્યો નથી. કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપ્યો છે. આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે

    એ ખૂબ જ ચિંતાજનક છે કે ફરિયાદ પક્ષ આરોપો સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો. માલેગાંવ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા અને લગભગ 100 લોકો ઘાયલ થયેલા નમાઝીઓને ન્યાય મળવો જોઈએ. આ હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ્સને જવાબદાર ઠેરવવા જોઈએ.

    આ વિસ્ફોટના પીડિતો હજુ પણ સરકાર તરફ ન્યાય માટે જોઈ રહ્યા છે. પીડિતોને ન્યાય મળે તે માટે, આતંકવાદ પ્રત્યે કડક વલણ અપનાવવાનો દાવો કરતી સરકારે તાત્કાલિક આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવી જોઈએ.

     

    Post Views: 1,253
    માલેગાંવમાં કાવતરાનો પર્દાફાશ કરનારા શહીદ હેમંત કરકરે પણ ન્યાયના હકદાર છે.
    Previous Articleસરકાર નકામી વસ્તુ’’ ચાલુ ગાડીમાં પંચર કરી દેશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન
    Next Article ચેક રીર્ટનનાં કેસમાં આકીબ અસલમ કુરેશીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવતી અદાલત

    Related Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    July 27, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.