Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 1
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભેસ્તાનના દગડુગવ્હાળેને ચેક રિટર્ન કેસમાં એક વષની સજા :

    ભેસ્તાનના દગડુગવ્હાળેને ચેક રિટર્ન કેસમાં એક વષની સજા :

    City Today DailyBy City Today DailyApril 18, 2026

    ભેસ્તાનના દગડુગવ્હાળેને ચેક રિટર્ન કેસમાં એક વષની સજા 

    સુરતઃ ભેસ્તાન વૃંદાવન સોસાયટીમાં રહેતા દગડૂ બંસી ગવ્હાળેએ લિંબાયત પ્રતાપનગરની મિલકતના સોદામાં વેચાણ અવેજ પેટે સતીશ તુકારામ વૈધને કુલ ૩ લાખના ચેકો આપ્યા હતા. જે ચેકો રિટર્ન થતાં સતીષ વૈધએ વકીલ રહીમ શેખ મારફતે દગડૂ ગવ્હાળે વિરૂદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. કોર્ટે દગડુ ગવ્હાળેને કસુરવાર ઠેરવી ૧ વર્ષની સજા અને ૩ લાખ વળતર તરીકે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

     

    • કાપડ લીધા બાદ ચૂકવણું ન કરનારને કોર્ટની લપડાક, રૂપિયા ભરવા આદેશ

     

    સુરતઃ વેપારી પાસે માલ લઈ પેમેન્ટ નહી કરવાના 3 જુદા જુદા કેસમાં વેપારીઓને કોર્ટે 6 લાખ ૧૧ ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. ત્રણેય કેસોમાં વાદી તરફે એડવોકેટ રહીમ શેખ દ્વારા દલીલો કરી હતી. કોમર્શિયલ સ્યુટના કેસમાં વેપારીની દલીલ હતી કે 3 જુદા જુદા વ્યવહારમાં 6 લાખનો માલ અપાયો હતો, નિયત સમયે પેમેન્ટ કરાયું નહતું. લીગલ નોટિસનો પણ માલ ખરીદનારા વેપારીઓ દ્વારા જવાબ આપવામા આવ્યો નહતો. આથી સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટે રૂપિયા ચૂકવી આપવાનો આદેશ કરાયો હતો.

    Post Views: 322
    #adv #surat #suratcourt #
    Previous Articleदरियापुर के मतदाता जाग जाए.. सावधान.. सावधान.. क्यों हुमायु कबीर दरियापुर हराना चाहता है?
    Next Article नफरत छोडो… भारत जोडो… राहुल जी का अभियान सेक्युलर हिन्दु समाज के साथ कंधे से कंधा मिलाकर मतदान करने से ही सफल होगा

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.