૧૧ વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો, દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયોBy City Today DailyJanuary 12, 20250 (સિટી ટુડે) સુરત, તા.૧૨ ૧૧ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં બાદ રાંદેરના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ રાંદેરના મોટાકદના બિલ્ડરે…