‘સિટી ટુડે’ ના અહેવાલનો પડઘો ભાગળ શાકમાર્કેટમાં લુખ્ખાગીરી કરતાં તત્ત્વો સામે પોલીસે ફરીયાદ દાખલ કરી
(સિટી ટુડે) સુરતઃ બે દિવસ પેહલા જ ભાગળ શાકમાર્કેટ માં લુખ્ખી દાદાગીરી કરતા ઈસમો દ્વારા આઘેડ પરીવાર ઉપર ટોળી બનાવી ચાર લુખ્ખા તત્વો નામે અજમલ ઉર્ફે અજ્જુ એનો પિતા મહેબૂબ દાઢી તથા અન્ય બે સાગર... Read more