સુરત,તા.૦૩ સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતાં હાહાકાર મચી ગયો છે. મૃતક મહિલાની ર્નિમમ હત્યા કરવામાં આવ... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૯ શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિ કરતા... Read more
(સિટી ટુડે) સુરત,તા.09 બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી યુ.એસ.ડી.ટી. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર... Read more
(સિટી ટુડે) સુરત,તા.09 સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ... Read more
(સિટી ટુડે) સુરત,તા.04 :: કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરો... Read more
૧૦ વર્ષમાં ૭૦૦ નકલી Âસ્ટકર બનાવ્યાં, એક Âસ્ટકરના ૧૫,૦૦૦ લેતો કેટલાક વિદેશ પણ જતા રહ્યા, આરોપી ફેક વિઝા કેસમાં જામીન પર હતો સુરત, તા.૦૨ સુરતમાં PCB અને SOG સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમ... Read more
મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે અને ગુના કરવા માટે દબાણ કરવામાં આવે છે સુરત, તા.૨ સુરતમાં સાયબર ટ... Read more
સુરત, તા.૦૧ સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતનાં અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ૪૦ યુ... Read more
કોફેપોસા અટકાયતી પગલાં સામે હાઈકોર્ટમાં દાદ મગાઈ હતી : હાઈકોર્ટમાં અટકાયત સામે વચગાળાનો હુકમ (સિટી ટુડે) સુરત,તા.૨૬ રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈન... Read more
(સિટી ટુડે) સુરત,તા.૧૪ સુરત શહેર માં રેપ વિથ એટ્રોસિટી ના ચકચારી કેસ કે જેમાં રાંદેર વિસ્તાર માં રહેતા આરોપી પ્રતીક ચંપકભાઈ પટેલ તેમજ પ્રતીક ના માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન- બનેવી સહિત ઘરના તમા... Read more
