Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉધના રેલ્વે સ્ટેશન શ્રમિક રિક્ષાચાલકોની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જી.આર.પી. પોલીસકર્મી વિરુદ્ધ કરેલ રજુઆત ફળી જી.આર.પી. વિવાદી પોલીસ કર્મી પ્રકાશની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે કરવામાં આવી બદલી

    ઉધના રેલ્વે સ્ટેશન શ્રમિક રિક્ષાચાલકોની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જી.આર.પી. પોલીસકર્મી વિરુદ્ધ કરેલ રજુઆત ફળી જી.આર.પી. વિવાદી પોલીસ કર્મી પ્રકાશની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે કરવામાં આવી બદલી

    City Today DailyBy City Today DailyDecember 15, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૧૫
    ગત તા. ૯/૧૨/૨૦૨૪ નાં રોજ રાત્રે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જી.આર.પી. પોલીસ કર્મી પ્રકાશભાઈ દ્વારા એક શ્રમિક આધેડવયનાં મુસ્લિમ રિક્ષા ચાલક સલીમભાઈ શાહ સાથે કરેલ અભદ્ર ભાષાનો ઉપયોગ તેમજ સલીમભાઈની દાઢી (સુન્નતે રસુલ)પર થી મુસ્લિમ સમાજ માટે કરેલ અશોભનીય શબ્દો થી ઉધના રેલ્વે સ્ટેશનનાં મુસ્લિમ સહિત અન્ય સમાજનાં શ્રમિક રિક્ષા ચાલકો એ કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ ગત તા. ૧૧/૧૨/૨૦૨૪ નાં રોજ પી.આઈ. પટેલ સાહેબ-જી.આર.પી., સુરત તેમજ પી.એસ.આઈ. લાલસિંહ પરમારને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા પોલીસ કર્મી પ્રકાશભાઈ વિરુદ્ધ લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરતા જાણવા મળ્યું છે કે,વિવાદી પોલીસ કર્મી પ્રકાશભાઈની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે જેનાથી ઉધના રેલ્વે સ્ટેશનનાં સૌ શ્રમિક રિક્ષા ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સૌ રિક્ષા ચાલકોએ પી.આઈ. અને પી.એસ.આઈ.નું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યું છે.

    Post Views: 772
    @SURATPOLICE
    Previous Articleકમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે
    Next Article કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું : ગાંધી પરિવારે જ રાજકીય કરિયર બનાવ્યું અને બગાડ્યું

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.