Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ

    સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ

    City Today DailyBy City Today DailyAugust 10, 2025

    સુરત, તા.૧૦
    સુરતમાં ‘હર ઘર તિરંગા‘ અને હર ઘર સ્વચ્છતા‘ની થીમ પર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓએ જેમાં ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ભજ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    આ તિરંગા યાત્રા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત પ્રેરક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આપણા દેશના વીર સૈનિકોએ આતંકવાદીઓને ‘ઓપરેશન સિંદૂર‘ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે.”
    તેમણે સૈનિકોની બહાદુરી અને સમર્પણને બિરદાવ્યું હતું અને દેશની સુરક્ષા માટે તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ નિવેદનથી સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને ઉપસ્થિત લોકોમાં ગર્વની લાગણી જાેવા મળી હતી.
    આ તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને દેશભક્તિ માટે પ્રોત્સાહિત કરવાનો અને દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો સંદેશ ફેલાવવાનો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે.” આ કાર્યક્રમ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં સફળ રહ્યો હતો અને સુરતને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે પણ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

    Post Views: 202
    જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
    Previous Articleજેલોમાં રક્ષાબંધને ભાવુક દૃશ્યો સર્જાયા, કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી
    Next Article કેજરીવાલે ચૂંટણી પહેલા માર્યો માસ્ટર સ્ટ્રોક, ગુજરાતમાં એક્ટિવ કર્યું પોતાનું મિશન

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.