Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત સહિત દેશમાં 8 BLO એ કર્યો આપઘાત

    ગુજરાત સહિત દેશમાં 8 BLO એ કર્યો આપઘાત

    City Today DailyBy City Today DailyNovember 21, 2025

    નવી દિલ્હી, તા.૨૧
    ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામમાં SIR નું કામ કરી રહેલા બુથ લેવલ ઓફિસર અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના ભારણને કારણે આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ શિક્ષણ સમુદાયને હચમચાવી દીધો છે અને શિક્ષક સંઘમાં ભારે આક્રોશ પેદા કર્યો છે.

    ૪૦ વર્ષીય અરવિંદ વાઢેરે આપઘાત પહેલા પત્નીને સંબોધિત એક ભાવુક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે લખ્યું- મારાથી હવે આ SIRનું કામ થઈ શકશે નહીં. હું સતત કેટલાક દિવસથી થાક અને મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તું તારૂ અને પુત્રનું ધ્યાન રાખજે. હું તમને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ હવે હું મજબૂર થઈ ગયો છું. મારી પાસે બીજાે કોઈ વિકલ્પ નથી. તેમણે લખ્યું- મારી બેગમાં SIRના બધા કાગળિયા છે, જેને મારી સ્કૂલમાં જમા કરાવી દેજાે.I am very sorry my dear wife sangita and my loving dear son krishay. આ ઘટના બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, ગુજરાત પ્રાંતના SIR હેઠળ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલી ઓનલાઈન પ્રક્રિયાના બહિષ્કારની જાહેરાત કરી છે અને આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.

    ગુજરાતમાં એક બીએલઓએ પોતાનો જીવ આપી દીધો છે, જ્યારે પશ્ચિમ પંગાળના જલપાઈગુડીમાં એક મ્ન્ર્ંએ કથિત રીતે આપઘાત કર્યો હતો. રાજસ્થાનમાં બે ઘટના સામે આવી- સવાઈ માધોપુરમાં એક બીએલઓનું હાર્ટ એટેકથી મોત થયું, જયપુરમાં એક સરકારી સ્કૂલના શિક્ષકે ૧૬ નવેમ્બરે આપઘાત કર્યો હતો. પરિવારનો આરોપ છે કે તે મતદાતા યાદી સાથે જાેડાયેલા કામને લઈને દબાવમાં હતા.

    તમિલનાડુના કુંભકોણમમાં એક વરિષ્ઠ નાગરિક આંગણવાડી BLOએ કામના ભારણને લીધે ૪૪ ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કેરલના કન્નૂરમાં પણ એક બીએલઓએ SIRના કામને કારણે જીવનલીલા સમાપ્ત કરી હતી. પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાનમાં ૯ નવેમ્બરે એક BLOનું બ્રેન સ્ટ્રોકથી મોત થયું હતું.

    Post Views: 192
    @SIR @BLO @SUCIDE
    Previous Articleસુરતમાંથી અફઘાનિસ્તાનનો નાગરિક ઝડપાયો, બોગસ દસ્તાવેજાે બનાવીને ભારતીય પાસપોર્ટ બનાવ્યો
    Next Article SIR સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી, ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    SIR બાબતે મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત બેઠક : રાજ્યના મુસ્લિમ સમાજના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવા ફિરકા-મસલક દરકિનાર કરી SIR બાબતે કલમાની બુનિયાદ પર એકજુટ થવા આહવાન આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવવા આહવાન

    January 25, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.