Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લેટરકાંડની સચ્ચાઈ બહાર લાવો, હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

    લેટરકાંડની સચ્ચાઈ બહાર લાવો, હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

    City Today DailyBy City Today DailyFebruary 3, 2025

    (સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
    અમરેલી લેટર કાંડમાં હવે નાર્કોટેસ્ટ ચર્ચામાં આવ્યો છે તાજેતરમાં પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરવાવાની માંગ કરી હતી ત્યારે હવે દિલીપ સંઘાણીએ પર પોતાનો નાર્કોટેસ્ટ કરવવાનું જણાવ્યું છે. તેમણે આ લેટરકાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
    આ પત્ર તેમણે જણાવ્યું છે કે, અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારુ માનવુ છે.કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જાેડાયેલા અન્ય ૨-૪ વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જાેઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.
    આ સાથે તેમણે સરકારનો બચાવ કરતા એમ પણ લખ્યું છે કે, સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જાેતા આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી છે.

    Post Views: 584
    ભાજપ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો લેટરકાંડની સચ્ચાઈ બહાર લાવો હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું
    Previous Articleમણિપુરમાં ભાજપ CM જ હિંસા ભડકાવી? ઑડિયો ટેપ હોવાનો દાવો
    Next Article જમીન દલાલોની માફક રાજકરણમાં પણ દલાલો થઈ ગયા છે, પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના રાજકીય નિવેદનથી હંગામો મચ્યો

    Related Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    August 16, 2026

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.