Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?

    બલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?

    City Today DailyBy City Today DailyFebruary 3, 2025
    • બલેશ્વર ગામના સરપંચ તલાટી સહિતના ઉચ્ચ હોદ્દેદારો આવ્યા શંકાના દાયરામાં?

    (સિટી ટુડે) સુરત,તા.૦૩
    ૧૪મી જાન્યુઆરીના રોજ બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંંથી શંકાસ્પદ રીતે રઉજી લાડ નામના ઇસમની લાશ મળ્યા બાદ પોલીસ ફરીયાદ કે પીએમ ન કરવામાં આવતા અનેક શંકાઓએ સ્થાન લીધું હતું. ત્યારબાદ આ મામલામાં રઉજી લાડની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં કઇ રીતે આવી કે પછી રઉજી લાડ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ મૃત્યુ પામ્યા જે અંગેની તપાસ ન કરવામાં આવતા ઉચ્ચકક્ષાએથી તપાસનો આદેશ આવ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. જીલ્લા પોલીસ વડા દ્વારા આ મામલામાં તાત્કાલીક તપાસ ન કરતા આ મામલો હવે રાજનેતીક ટુલ પકડી રહ્યો છે.
    મળતી માહિતી મુજબ, આ મામલામાં વહેલી તકે તપાસ શરૂ કરવામાં ન આવશે તો અન્ય રાજનેતીક તથા સામાજીક આગેવાનો આગળ આવી તપાસની માંગ કરે તેવી પણ ચર્ચાએ જાેર પકડ્યું છે.

    Post Views: 538
    બલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?
    Previous Articleગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના, ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ
    Next Article મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.