લાઠીમાં એકસામટો ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અમરેલી, તા.૧૨ અમરેલીના લાઠીનો થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમા ગાગડિયો નદીના ધસમ... Read more
ગાંધીનગર,તા.૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી પાયાની અને નાગરિકલક્ષી સેવા સુવિધાનું વિતરણ સુનિશ્ચિત કરવા “લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે…” સરકારનો નવત... Read more
મુજે કિસિસે ગીલા શિકવા નહિ હૈ, ઈન હવાઓ કા ક્યા, જો બેવજહ મેરે ખિલાફ ચલતી જા રહી હૈ…. ભરત સુતરીયાએ શાયરી બોલી નારણ કાછડિયા ટોણો માર્યો (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૨ લોકસભા ચૂંટણીમાં અમરેલી... Read more
રિયાધ, તા.૨૧ ભીષણ ગરમી પડી રહી છે. આ દરમિયાન આયોજિત થયેલી હજ યાત્રામાં મૃતકોની સંખ્યા હવે ૧૦૦૦ને પાર થઈ ગઈ છે. આમાંથી અડધાથી વધુ નોંધણી વગરના શ્રદ્ધાળુઓ હતા. એએફપીના જણાવ્યાં મુજબ લગભગ ૧૦ દે... Read more
નવી દિલ્હી : સાઉદી અરેબિયામાં હજ માટે ગયેલા ૧૪ લોકોના મોત થયા છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું કે આ મૃત્યુ ભારે ગરમીને કારણે થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તમામ લોકો જાેર્ડનના હતા.જાેર્ડન... Read more
ચીનની છેલ્લી મોટી મસ્જિદના ગુંબજ કે જેણે ઇસ્લામિક શૈલીના વિશેષતાઓને જાળવી રાખી હતી તેને તોડી પડાયું બેઈજિંગ, તા.૨૫ ભારતના પાડોશી દેશ ચીનમાં હવે ઇસ્લામ ધર્મની મસ્જિદો પર ત્યાંની સરકાર એક્શન લ... Read more
“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ ગ્રીન, પ્રેક્... Read more
સુરત, તા.૨૩ કિર્ગીસતાનમાં ભણવા ગયેલા વિદેશી વિધાર્થીઓ પર સ્થાનિક વિધાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે. સુરતના ૧૦૦ કરતા વધુ વિધાર્થીઓ ફસાયા છે. અંદાજીત ૧૦૦ જેટલા વિધાર્થીઓ કિર્ગીસતાન માં ફ... Read more
તહેરાન, તા.૨૦ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમા મોત થયું હતું. ઇબ્રાહિમ રઇસીના મોત બાદ મોહમ્મદ મોખબર ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. નોંધનીય છે કે ઈરાનના રાષ્ટ્રપત... Read more
સેહત એપ્લિકેશન મારફતે હજ યાત્રીઓએ રસીકરણ અપડેટ્સ આપવાનું રહેશે અને જાણ કરવી પડશે કે તેમણે વેક્સિન લીધી છે રિયાદ, તા.૩૦ સાઉદી અરેબિયાએ હજ યાત્રા માટે સત્તાવાર પરમિટની સાથે સ્વાસ્થ્ય સંબંધિત... Read more