સુરત, તા.૨૭ સુરતમાં વધુ એક માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૬ વર્ષની બાળકી પર તેના પાડોશમાં જ રહેતા એક શખસે દુકર્મ આચર્યાનું સામે આવ્યું છે. બાળકીને સા... Read more
સુરત, તા.૨૭ સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારી અને ગેરવહીવટનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક વાલીએ આરટીઇ (શિક્ષણનો અધિકાર અધિનિયમ) હેઠળ પ... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૬ કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરત ઉમરા સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નંબર : ૧૧૨૧૦૦૪૮૨૫૦૨૬૩/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ (મ્દ્ગજી)... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૬ આગામી તા: ૦૬/૦૬/૨૦૨૫ થી ૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં આખા ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નો તહેવાર ઉજવવામાં આવનાર છે. બકરી ઈદમાં... Read more
રિયાદ, તા.૨૬ દુનિયામાં સૌથી વધુ ચા અને દારૂનું સેવન થાય છે. દારૂનો ધંધો એટલો મોટો છે કે તે ઘણા નાના દેશોના ય્ડ્ઢઁ જેટલો છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે દારૂમાંથી અબજાે રૂપિયાની કમાણી થાય છે.... Read more
સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલનના આહવાનને શિસ્તબદ્ધતા સાથે સફળ બનાવવા સમાજ આગળ આવે :... Read more
સુરત, તા.૧૮ સુરતના કામરેજમાં ગલતેશ્વર ખાતે તાપી નદીમાં પ્રજાપતિ પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને તેના પુત્રએ કૂદીને આપઘાત કરી લીધો હતો. માતા-પિતા અને પુત્રના મૃતદેહને સુરતના કતારગામ સ્થિત મ... Read more
ગુજરાતના ૭૦ લાખ મુસ્લિમો વતી ડો. ઉદિત રાજનું અમદાવાદ ખાતે સન્માન કરાશે (સિટી ટુડે) અમદાવાદ, તા.૧૮ ૧લી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં કોગ્રેસ પક્ષના પૂર્વ સાસંદ, રાષ્ટ્ર... Read more
હમાસ, તાા.૧૮ ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ... Read more
સુરત : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી... Read more