Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વર ગ્રામપંચયતની ઓફિસમાં મળી લાશ સીસીટીવી કેમેરા હોવા છતાં મામલો દબાવવી દેવામાં આવ્યો?

    બલેશ્વર ગ્રામપંચયતની ઓફિસમાં મળી લાશ સીસીટીવી કેમેરા હોવા છતાં મામલો દબાવવી દેવામાં આવ્યો?

    City Today DailyBy City Today DailyJanuary 27, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૨૫
    બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ મળેલી લાશ અનેક સવાલો ઉભા કરી રહી છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું જેના કરાણે બલેશ્વર ગામના સંરપચ, ઉપસંરપચ તથા તલાટીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે સરકારી કચેરી કહેવાતી ગ્રામપંચાયતની ઓફિસમાં રવજી લાડની લાશ મળી હોવા છતાં પોલીસ ફરીયાદ કરવા કે પછી પોસ્ટમોટમ કરાવવામાં ન આવતા ભારે ચર્ચા ઉઠવા પામી છે, શું રવજી લાડના મુત્યુ પાછળનંુ કોઇ મોટું રહસ્ય તો નથીને? કે પછી પોલીસ ફરીયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું જાે કે આ મામલે બલેશ્વર ગામના તલાટીને રવજી લાડની વિશે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, તેમની લાશ ગ્રામપંચાયતની ઓફિસમાંથી મળી હતી પણ આ મામલે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી.

    બલેશ્વર ગ્રામપંચાયતની
    ઓફિસમાં સીસીટીવી
    કેમેરા માત્ર શોભાના
    ગાંઠીયા સમાન
    બલેશ્વર ગ્રામપંચાયતની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો રવજી લાડની લાશ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતે? કે પછી રવજી લાડ જીવિત હતા ત્યારથી જ તે ગ્રામપંચાયતની ઓફિસમાં રજાના દિવસે બંધ કરી દેવામાં આવ્યા હતાં. આવા અનેક સવાલોએ બલેશ્વર ગામવાસિઓને મૂઝવણમાં મૂકી દીધા છે આ ઘટના અંગે સત્ય બહાર લાવવા પીએમઓ સહિત ઉચ્ચ કક્ષાએ ફરીયાદો કરવાના ચક્રો ગતિમાન થયા છે.

    Post Views: 564
    @BALESHWAR
    Previous Articleદેશમાં હવે એક દેશ એક સમય લાગુ કરાશે :જે ઉલ્લંઘન કરશે તેને દંડ થશે
    Next Article ભરીમાતા રોડ પર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.