પ્રયાગરાજ,તા.૧૨ મહાકુંભમાં મૌની અમાસના સ્નાન પહેલા થયેલી ભાગદોડ માટે કોંગ્રેસે યોગી સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યું કે મહાકુંભની વ્યવસ્થા કરવાને બદલે સરકાર... Read more
નવી દિલ્હી, તા. ૨૯ ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાેરશોરથી ચર્ચા થઈ હતી. આ ચર્ચા એ અરજીને લઈને થઈ હતી જેમાં ટ્રિપલ તલાકને લઈને કેન્દ્ર સરક... Read more
પ્રયાગરાજ,તા.૨૮ ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી ૨૦ કિમી સુધી ચક્... Read more
નવીદિલ્હી,તા.૨૮ દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેકગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી ૮૩ ટકા તો કોંગ્રેસની કમાણી ૧૭૦ ટકા વધી છે. ગતવર્ષે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પ... Read more
કર્ણાટક,તા.૨૮ કર્ણાટકમાં, બદમાશોએ ડૉક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને ૬ કરોડ રૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ... Read more
નવી દિલ્હી, તા.૨૭ હવે દેશમાં દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય (IST) અપનાવવો પડશે. એક દેશ એક કર વ્યવસ્થા (જીએસટી) લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી માટે પગલાં લીધા પછી, સરકાર હવે એક દેશ એક સમય... Read more
આ કાયદાના લાગૂ થયા બાદ હવે લગ્નના રજિસ્ટ્રેશનથી લઈને ડિવોર્સ સુધી બધા ધર્મના લોકો માટે કાયદોશ્વ એકસમાન દેહરાદુન, તા.૨૭ ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ આજે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગ... Read more
નવી દિલ્હી, તા.૨૭ આગામી દિવસોમાં, સામાન્ય માણસનું રસોડાનું બજેટ મોંઘું થઈ શકે છે, કારણ કે હ્લસ્ઝ્રય્ કંપનીઓ ચા, સાબુ અને બોડી વૉશ સહિતની કેટલીક પ્રોડક્ટ્સની કિંમતો વધારી શકે છે. વાસ્તવમાં,... Read more
નવી દિલ્હી, તા.૨૫ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે સત્તારુઢ આમ આદમી પાર્ટીએ અચાનક કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરુ કરી દીધું છે જેના કારણે હવે રાજકીય ઘમાસાણ શરુ થ... Read more
સંભલ, તા. ૨૫ પ્રજાસત્તાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં દેશભક્તિ, એકતા અને સૌહાર્દનું દ્રશ્ય જાેવા મળ્યું હતું. આ દરમિયાન શુક્રવારની નમાજ અદા કરીને બહાર નીકળેલા પૂજારીઓએ હાથ... Read more