આખી રાત રુમમાં બંધ કરી ન કરવાનો કાંડ કર્યો પત્નીએ પૈસા આપવાની ના પાડી તો તેને નગ્ન કરી તેની સાથે મારપીટ કરી : પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ છતરપુર, તા.૧૦ મધ્ય પ્રદેશના છતરપુરમાંથી એક ચોંકાવન... Read more
કુમારે કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં મંદિરો ઉપર છેલ્લા ૨૦૮ વર્ષાેથી સરકારોનો અંકુશ રહેવા પામ્યો છે મહાકુંભનગર, તા.૧૦ વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમા... Read more
ચંદીગઢ : તા. ૧૦ લ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પંજાબમાં પણ ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી ૩૦ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. આ... Read more
પ્રયાગરાજ, તા.૯ મહાકુંભમાંથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હિન્દુ યુવક બે મુસ્લિમ મહિલાઓ સાથે સંગમમાં સ્નાન કરવા પહોંચ્યો હતો. આ હિન્દુ યુવકનો દાવો છે કે... Read more
નવી દિલ્હી, તા.૯ દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન નથી થયું. ૭૦ વિધાનસભા બેઠકો વાળી કોંગ્રેસને શૂન્ય બેઠકો... Read more
જાેધપુર, તા.૯ ચૂંટણી પરિણામોને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાની પસંદગીની પાર્ટીની જીત પર ફટાકડા ફોડી કે મીઠાઈઓ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરતા ઘણીવાર જાેવા મળે છે. પરંતુ... Read more
દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર : તૃણમૂલ કોંગ્રેસ સાથે મુકાબલો કરવા તૈયાર નવી દિલ્હી, તા.૯ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની રાજકીય સફર પર નીકળી પડ્યાં છે. દિલ્હી... Read more
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સૌથી વી... Read more
નવી દિલ્હી, તા. ૮ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. તે જ સમયે, પ્રામાણિકતા અને સ્વચ્છ રાજકારણના પ્રતિનિધિ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો... Read more
હાઈકોર્ટનું માનવું છે કે જાે કોઈ આ રીતે પત્રકારો પર દબાણ કરી રહ્યું છે તો તે ઉત્પીડન છે ચેન્નાઈ, તા.૭ મદ્રાસ હાઇકોર્ટે મોટો ર્નિણય આપતાં સ્પષ્ટ કહ્યું છે કે પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા... Read more