નવી દિલ્હી, તા.૨૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંરક્ષણ અને વેપાર સહિત ઘણા ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે શનિવારે બે દિવસના પ્રવાસે કુવૈત જવા રવાના થયા હતા. ૪૩ વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની કુ... Read more
નવી દિલ્હી, તા.૨૦ આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંદિર-મસ્જિદ વિવાદ પર નારાજ દેખાયા. તેમણે લોકોને રામ મંદિર જેવા મુદ્દાને બીજે ન ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે ટોણો પણ... Read more
નવી દિલ્હી, તા.૧૯ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા... Read more
નવી દિલ્હી, તા.૧૯ ર્નિભયા સામુહિક દુષ્કર્મ-હત્યાની ૧૨મી વરસી પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મના ગુનેગારોને નપુંસક બનાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં આ ઉપરાંત... Read more
નવી દિલ્હી,તા.૧૮ સુપ્રિમ કોર્ટે ગેરકાયદે નિર્માણને લઈને એક મોટો ર્નિણય કરી ગેરકાયદે નિર્માણ પર અંકુશ લગાવવા માટે અનેક દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું હતું કે માત્ર પ્રશાસનિક વિલંબ સમય વીતી જ... Read more
નવીદિલ્હી,તા.૧૭ લોકસભામાં આજે વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું. એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જાેગવાઈ કરવા માટે આજે સંસદમાં બંધારણ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવા... Read more
નવી દિલ્હી,તા.૧૭ કાૅંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કેટલાક વિપક્ષી સાંસદોએ મંગળવારે બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતી સમુદાયો પર અત્યાચાર સામે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્... Read more
ઈન્દોર, તા. ૧૬ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે શહેરના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ઈન્દોરમાં ભિખારીઓને ભીખ આ... Read more
નવી દિલ્હી, તા.૧૬ પ્રિયંકા ગાંધી આજે સંસદમાં એક બેગ લઈને પહોંચ્યા હતા. આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું. હને તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ... Read more
નવી દિલ્હી, તા.૧૬ નશામાં ચૂર રહેવું એટલે તેનો અર્થ કૂલ દેખાવ નથી. તેનાથી દૂર રહેવુ જાેઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસની સુનાવણી કરતાં દેશના યુવાનોને સલાહ આપી હતી. કોર્ટે કહ્યું કે, આજના યુ... Read more