નવી દિલ્હી, તા.૧૬ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ૧૫ ફેબ્રુઆરીની રાત્રે થયેલી નાસભાગમાં ૧૮ લોકોના મોત નીજપ્યા. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પાર્ટી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં... Read more
પટણા, તા.૧૬ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં ૧૮ લોકોના મોત પર જેડીયુના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમજ ઘટના અંગે રેલવે તંત્રને અને રેલવે મંત્રીને જવાબદારી લેવા અપીલ ક... Read more
પ્રયાગરાજ, તા.૧૫ શનિવારે મહાકુંભમાં ફરી આગ લાગી છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે રવાના થયા. મેળામાં ભારે ભીડ હોવાથી વાહનોને સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આગમાં... Read more
સંભલ, તા. ૧૫ યુપીના સંભલમાં ૨૪મી નવેમ્બરે જામા મસ્જિદમાં સર્વેક્ષણ દરમિયાન મસ્જિદની આસપાસના વિસ્તારમાં હિંસા ફેલાવનારા બદમાશોને ઓળખવા માટે સંભલ પોલીસે જામા મસ્જિદની દિવાલો પર જ બદમાશોના પોસ્... Read more
રાયપુર, તા.૧૫ છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરિયો લહેરાયો છે. ભાજપે તમામ ૧૦ નગર પાલિકામાં મેયર પદની ચૂંટણી જીતી લીધી છે. સૌથી મોટી જીત રાયપુરમાં મીનલ ચૌબેને મળી છે. મીનલ ચૌબેએ ૧ લ... Read more
મણિપુર,૧૪ કોંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી છે. શુક્રવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ‘ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ... Read more
નવીદિલ્હી,૧૩ દિલ્હીના કાર્યવાહક મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીની જીતની સાથે જ રાજધાનીમાં પાવર કટ લાગવાનું શરુ થઈ ગયું છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોથી સેંકડો લોકોએ પાવ... Read more
નવી દિલ્હી, તા.૧૩ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જાે દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ... Read more
નવી દિલ્હી,૧૩ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે વકફ પરનો હાલનો કાયદો ભારતીય બંધારણની અંદર જ આવે છે વક્ફ સુધારા બિલ પર રચાયેલી ત્નઁઝ્ર એ ગુ... Read more
નવી દિલ્હી,તા.૧૧ સાઉદી અરેબિયાએ હજને લઈને મોટો ર્નિણય લીધો છે. હવે હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું છે કે હજ દરમિયાન દર વર્ષે વધતી... Read more