સુરત, તા.૨૧ સુરત શહેરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક બોગસ દસ્તાવેજાેના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાના આરોપસર ઝડપાયો છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો. આરોપી દિલ્હી,... Read more
સુરત, તા.૨૦ દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભા... Read more
સુરત,તા.૧૯ સુરત સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારા ૧૦૦ કરોડના ચકચારી સાયબર ફ્રોડ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પોતાની કાર્યવાહી તેજ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દાખલ ક... Read more
દારૂની બદીને કારણે અનેક પરિવારો બરબાદ થતાં મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેડઃ પોલીસને સોપી દેવાયા (સિટી ટુડે) સુરત ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્ર... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૯ શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિ કરતા... Read more
(સિટી ટુડે) સુરત,તા.09 બોગસ ક્રાઈમ બ્રાંચ ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા રૂા.૨૦ લાખ ૫૦ હજાર પડાવવી યુ.એસ.ડી.ટી. કન્વર્ટ કરવાનાં કેસમાં સુલતાન ઈમ્તિયાઝ અલુલા નાઓનાં જામીન મંજુર... Read more
(સિટી ટુડે) સુરત,તા.09 સુરત શહેરમા ઈમ્તીયાઝ સદામ વિરૂધ્ધ નોંધાયેલા ખંડણીના જુદા જુદા ગુન્હાઓ પૈકી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી – ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તીયાઝ સદામ... Read more
(સિટી ટુડે) સુરત,તા.04 :: કરોડો રૂપિયાના યુ.એસ.ડી.ટી. સ્કેમમાં મુખ્ય આરોપી – બસ્સામ મકબુલ ડોક્ટર નાઓ તથા અન્યો વિરૂધ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામમે ધરપકડ થયેલ આરો... Read more
૧૦ વર્ષમાં ૭૦૦ નકલી Âસ્ટકર બનાવ્યાં, એક Âસ્ટકરના ૧૫,૦૦૦ લેતો કેટલાક વિદેશ પણ જતા રહ્યા, આરોપી ફેક વિઝા કેસમાં જામીન પર હતો સુરત, તા.૦૨ સુરતમાં PCB અને SOG સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમ... Read more
મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે અને ગુના કરવા માટે દબાણ કરવામાં આવે છે સુરત, તા.૨ સુરતમાં સાયબર ટ... Read more
