નવી દિલ્હી, તા. ૬ બીજેપી અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ દિલ્હીના ઈન્ડિયા ગેટનું નામ બદલવાની માંગ કરી છે. તેણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે ઈન્ડિયા ગેટનું નામ બદલી... Read more
સિટી ટુડે સુરત:૦૫ ઈન્ટરનેશનલ સટ્ટાનો રંગ સુરતને લાગ્યોઃ મુસ્લિમ લીગ ટુર્નામેન્ટમાં ઓનલાઈન સટ્ટાથી પોલીસની દોડધા જેન્ટલમેન ગેમને વિશ્વફલક પર બદનામ કરનાર કૌભાંડીઓએ સિટી ક્રિકેટ ટુર્નામેન્ટને પ... Read more
સુરત,તા.૦૫ પોતાના ઘર નજીક રમી રહેલી માસૂમ બાળકીઓ સાથે અડપલાં કરનાર શખ્સના સીસીટીવી વાઈરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. આજે સુરત પોલીસની ટીમે આરોપીને જાહેરમાં લઈ જ... Read more
મુંબઈ, તા.૫ શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ (યુનાઇટેડ) NDA ગઠબંધન સાથે નહીં રહે. કારણકે, ભાજપ તેમની પાર્ટીના ૧૦ સાંસદોને લલચાવવાનો પ્રયાસ... Read more
(સિટી ટુડે) સુરત,તા.૦૫ ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, પરિક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, સરોજકુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા હાલ નજીકના દિવસોમાં મકરસંક... Read more
વુહાન, તા.૫ ચીનમાં વાયરસના વધતા ખતરાને જાેતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMR ની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર નજર રા... Read more
નવી દિલ્હી, તા.૫ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. ૧૨ હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. ‘નમો ભારત’ નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઈનના ઉદ્યાટન સાથ... Read more
નવી દિલ્હી, તા.૪ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAP અને BJP વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધ વચ્ચે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જયારે હું જેલમા... Read more
નવી દિલ્હી, તા.૪ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ મહત્તવપૂર્ણ ર્નિણય આપ્યો હતો. જેનાથી દેશના અનેક વૃદ્ધોને ફાયદો થશે. આ ર્નિણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સ... Read more
ભારતના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક
પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલ મૂક યજ્ઞની પ્રશંસા કરી મંત્રી અમિત શાહ એ લીધી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ની મુલાકાત ધરમપ... Read more