મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી મુંબઈ, તા.૭ રાજકારણમાં ભલે નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય, પણ જાહેર જીવનમાં તેમના સંબંધો કેવા હોય છે તેનું એક અનોખું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. ભાજપનાં સાંસદ કંગના રનૌત, તૃણમૂલ કોંગ્રેસ)નાં સાંસદ મહુઆ મોઇત્રા અને શરદચંદ્ર પવારનાં સાંસદ સુપ્રિયા સુલે એકસાથે ડાન્સ કરતા જાેવા મળ્યા છે, જેનો વીડિયો જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.આ ત્રણેય દિગ્ગજ મહિલા સાંસદો બિઝનેસમાંથી રાજકારણમાં આવેલા નવીન જિંદાલની પુત્રીના લગ્નના સેલિબ્રેશનમાં ડાન્સ કરતી જાેવા મળી હતી. આ ત્રણેયે ફિલ્મ ઓમ શાંતિ ઓમના પ્રખ્યાત બોલિવૂડ ગીત…
Author: City Today Daily
નવી દિલ્હી, તા.૬ દેશના એરપોર્ટો પર છેલ્લા ત્રણ દિવસથી એરલાઈન્સ કંપની ઈન્ડિગોની ૨૦૦૦થી વધુ ફ્લાઈટો રદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં પણ પીઆઈએલ કરવામાં આવી છે. અનેક એરપોર્ટ પરના ફ્લાઈટ રદનો સામનો કરી રહેલા મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો તાત્કાલીક રિફંડની માંગ કરી રહ્યા છે, જેને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે ૮.૦૦ વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરવામાં…
કોલકાતા, તા.૬ ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના લોકો મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. મુર્શિદાબાદના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે. જાહેરાત મુજબ, કબીરે બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે. હવે, વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મમતા બેનર્જીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. બાબરી મસ્જિદ અંગે હુમાયુએ કહ્યું કે, મુસ્લિમોને મસ્જિદ બનાવવાનો અધિકાર છે અને તેમને કોઈ રોકી શકતું નથી. તેમણે રામ મંદિર અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે વિવાદમાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ શૈલીની મસ્જિદ બનાવવામાં આવી રહી…
citytoday :06 विधायक इमरान खेड़ावाला और जीपीसीसी के वरिष्ठ नेता एवं पूर्व विधायक ग्यासुद्दीन शेख ने वक्फ बोर्ड और ट्रिब्यूनल के समक्ष मांग की है कि वक्फ संपत्तियों के पंजीकरण के लिए छह महीने की अवधि बढ़ाई जाए। गुजरात राज्य वक्फ बोर्ड में लगभग 12000 ट्रस्ट पंजीकृत हैं और इन सभी ट्रस्टों के पास लगभग 40,000 छोटी-चड़ी संपत्तियाँ है। उम्मीद पोर्टल की समय सीमा 06-12-2025 को समाप्त हो रही है और 06-12-2025 तक, पोर्टल पर 25450 सपत्तियाँ पंजीकृत हो चुकी हैं। इन संपत्तियों में से 5907 संपत्तियों का सत्यापन हो चुका है और 16344 संपत्तियाँ उम्मीद पोर्टल के माध्यम से…
સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં, સરકારે આ માટે નિયમો નક્કી કર્યા નવી દિલ્હી, તા.૫ દેશમાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાનું મકાન હોતું નથી. તેથી તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો ઘણા લોકો એવા છે, જેઓ કામ કે અન્ય કારણોસર બીજા શહેરમાં રહે છે. ત્યાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. પરંતુ ભાડે રહેનારાઓ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તેમના માટે હંમેશા મુશ્કેલીનું કારણ બનતી જાેવા મળે છે. આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મકાનમાલિક પોતાની મરજી મુજબ સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડું નક્કી કરી દે છે. ક્યાંક ૫-૬ મહિનાની સિક્યોરિટી લેવામાં આવે…
ગાંધીનગર, તા.૫ ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી શુદ્ધિકરણ ઝુંબેણ દરમિયાન સામે આવ્યું કે રાજ્યભરમાં વર્તમાન મતદાર યાદીમાં ૧૭ લાખથી વધુ મૃતક મતદાતા હજુ પણ સામેલ છે. આ વાત ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (CEO) ની ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં કહેવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે ગુજરાતમાં SIR ની આ એક્સરસાઇઝ ૪ નવેમ્બરે બુથ લેવલ ઓફિસર દ્વારા પોતાના નક્કી વિસ્તારમાં ગણતરી ફોર્મ વેચવાની સાથે શરૂ થઈ અને આ કાર્યવાહી ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં કહેવામાં આવ્યું- છેલ્લા એક મહિનામાં ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદાતાને ગણતરી ફોર્મ આપવામાં આવ્યા છે. મોટા ભાગના ૩૩ જિલ્લામાં ૧૦૦ ટકા ફોર્મ વહેંચવાનું કામ…
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦5 ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ તાહિર હકીમ સાહેબ અને વડોદરાના નામાંકિત એડવોકેટ શૌકત ઈન્દોરી સાહેબના ઉમીદ પોર્ટલ પર વકફ નોંધણી અંગેના મંતવ્યો અનુસંધાને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ જીપીસીસી ના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વકફ મિલકત ધારકોને અપીલ કરતાં કહ્યું છે કે ઉપરોક્ત બંને વરિષ્ઠ વકીલોએ આપેલ મંતવ્યોને અનુસરીને વકફ ઉમીદ પોર્ટલ ઉપર પોતાની મસ્જીદ, મદ્રેસા, કબ્રસ્તાન, દરગાહનું આજ રોજ ૫ ડિસેમ્બર અને આવતી કાલ ૬ ડિસેમ્બર-બે દિવસમાં પોર્ટલ પર માહિતી અપલોડ કરવાની કોશિશ કરવી જેથી મંત્રી કિરણ રીજ્જુના મંતવ્ય મુજબ તેમને પણ ૩ માસની સમય મર્યાદામાં વધારાનો લાભ મળી શકશે અને દંડની રકમ ભરવાથી…
આરોપી રીઝવાન લિંબાડા DRI વિભાગમાં હાજર નહી થતા દાણચોરીના કેસમાં DRIની અરજી પર વિચારણા કરવા કોર્ટનો ઈન્કાર (સિટી ટુડે) સુરત,તા.૦૪ રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડાને શરતોને આધીન આગોતરા જામીન સુરત સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા. શરતો મુજબ આરોપી રીઝવાન ડીઆરઆઈ વિભાગમાં હાજર નહી રહીને જામીન શરતનો ભંગ કરવાના કારણોસર ડીઆરઆઈ તરફેના ખાસ સરકારી વકીલે આરોપીના આગોતરા જામીન રદ કરવા અને તેને ન્યાયિક કસ્ટડીમાં લેવા અરજી કરી હતી. જોકે, કોર્ટે બંને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ આ અરજી પર કોઈ વિચારણા કરવાની જરૂર નથી તેમ જણાવી અરજી ફગાવી દીધી. કેસની…
City Today, 04, Ahmedabad UMEED पोर्टल पर रजिस्ट्रेशन की तारीख बढ़ाने और वेबसाइट को सुचारू ढंग से चलाने की माँग को लेकर आज कांग्रेस और इंडिया गठबंधन के सभी सांसद का शुक्रिया करते है। कांग्रेस अध्यक्ष खरगे जी, नेता विपक्ष राहुल गाँधी जी, सांसद नासिर हुसैन साहब, सांसद इमरान प्रतापगढ़ी जी, सांसद इमरान मसूद साहब, अखिलेश यादव साहब, मौलाना मुहिब्बुल्लाह नदवी साहब, ज़ियाउर्रहमान बर्क साहब, इक़रा हसन साहिबा, मुहम्मद जावेद साहब, ई.टी मुहम्मद बशीर साहब, अबदुस्समद समदानी साहब, सांसद डॉ. सरफ़राज़ अहमद साहब, सांसद फौजया खान साहिबा, सांसद जेबी माथर साहिबा, ने जिस तरीक़े से संसद के अंदर आवाज़ उठाई…
અજય કુમાર સિંહ અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો હતો અમદાવાદ, તા.૪ દેશ વિરુદ્ધ જાસૂસી કરતા ૨ લોકોને ગુજરાત એટીએસ એ દબોચી લીધા છે. આ બંનેની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓમાં દમણમાંથી મહિલા અને ગોવામાંથી પુરુષની ધરપકડ કરવામાં આવી છે. બન્ને પાકિસ્તાનના સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. આ મામલે એટીએસએ તપાસ કરતા આરોપી એ. કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને ગુપ્ત માહિતી પહોંચાડવા માટે એ.કે.સિંહ મદદ કરી રહ્યો હતો. જ્યારે મહિલાનું નામ રશ્માની રવિન્દ્ર પાલ છે. પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા સંચાલિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ ગુજરાત એ.ટી.એસ. એ કર્યો છે.…
