(સિટી ટુડે) સુરત,તા.૦૫ ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, પરિક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, સરોજકુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા હાલ નજીકના દિવસોમાં મકરસંક... Read more
વુહાન, તા.૫ ચીનમાં વાયરસના વધતા ખતરાને જાેતા ભારતે પણ સતર્કતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે સ્થિતિ પર નજર રાખવા માટે એક બેઠક કરી. ICMR ની લેબની સંખ્યા વધારવા અને વાયરસ પર નજર રા... Read more
નવી દિલ્હી, તા.૫ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ વડાપ્રધાન મોદીએ રૂ. ૧૨ હજાર કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. ‘નમો ભારત’ નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઈનના ઉદ્યાટન સાથ... Read more
નવી દિલ્હી, તા.૪ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને AAP અને BJP વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધ વચ્ચે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જયારે હું જેલમા... Read more
નવી દિલ્હી, તા.૪ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ મહત્તવપૂર્ણ ર્નિણય આપ્યો હતો. જેનાથી દેશના અનેક વૃદ્ધોને ફાયદો થશે. આ ર્નિણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સ... Read more
ભારતના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક
પૂજ્ય ગુરૂદેવ રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલ મૂક યજ્ઞની પ્રશંસા કરી મંત્રી અમિત શાહ એ લીધી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ની મુલાકાત ધરમપ... Read more
(સિટી ટુડે) સુરત,તા.૦૪ કેસની વિગત એ રીતની છે કે, તા.૨૫/૧૨/૨૦૨૪ રોજ શહેર સુરત લાલગેટ પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુન્હા રજિસ્ટર નં. ૧૧૨૧૦૦૬૧૨૪૦૬૫૭/૨૦૨૪ થી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદ... Read more
સ્લિપ આપ્યા વગર કલાકના ૫૦ રૂપિયા વસૂલતા પે એન્ડ પાર્કના કોન્ટ્રક્ટર સામે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પગલાં લેવા કયાં મુહુર્તની રાહ જાેય છે (સિટી ટુડે) સુરત,તા.૦૧ સુરત શહેરના લાલગેટ મેઇન રોડ પર આ... Read more
નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી: INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જ... Read more
ગાંધીનગર,તા.૩૧ ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી લોકો પોલીસના મનસ્વીપણાની ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, અસામાજિક તત્ત્વો મ... Read more