ડાન્સ, ગીત અને ડાયલોગથી ટ્રાફિક નિયમના પાઠ ભણાવાશે, TRB-ટ્રાફિક પોલીસના ૧૫ કર્મીની ટીમ બનાવવામાં આવી
સુરત, તા.૧૭ સુરત ટ્રાફિક પોલીસ સામ-દામ-દંડ આ ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે. હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિત... Read more