વરઘોડા પ્રેસ અને મીડિયાથી આવેલ શબ્દ છે
(સિટી ટુડે) સુરત,તા.૧૮
ગુજરાતના DGP વિકાસ સહાય સુરતની મુલાકાતે આવેલ હતા. તે દરમિયાન મીડિયા સાથે સંબોધન કર્યું હતું. તે દરમિયાન સુરત પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સુરત શહેરમાં ક્રાઇમ અને શહેરની પરિસ્થિતિનો તાજ મેળવ્યો હતો. મીડિયા સાથે સંબોધન દરમિયાન DGP વિકાસ સહાયએ જણાવ્યું હતું, કે ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ બને છે જેમાં DGP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે જ્યાં હવે એક નવી પહેલ તાજેતર માં કરવામાં આવી છે અને જ્યાં પોલીસ અધિકારીઓ ની કચેરીમાં ક્રાઈમ સીન મેનેજર નિમણૂક કરવામાં આવી. ગુન્હો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા. વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો આજનો પ્રયાસ કરાયો. કેફી દ્રવ્યો મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું છે. નાર્કોટિક્સ ની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી, મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની કામગીરી તથા પોલીસ સ્ટેશનની કામગીરી માં સુધારો લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાત પોલીસ માં એક ક્ષમતા રહેલી છે પોલીસ માટે અલગ અલગ પડકારો છે જે પડકારો નો સામનો કરવા પોલીસ તૈયાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત રાજ્યમાં નહિ પરંતુ દેશમાં મહી પરંતુ દેહની બહારથી કે લોકો નાર્કોટિક્સ ના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે,જે હાલ જેલમાં છે નાર્કોટિક્સ માં કોઈ પણ ગુન્હા દાખલ રહ્યો તો ટોક ટુ બોટમ ની બોટમ ટુ ટોક નીતિ પ્રમાણે ની તપાસ. આ એક ચેલેન્જ છે નાર્કોટિક્સ ના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે
SMC ની કાર્યવાહી મુદ્દે. નિવેદન
જ્યારે પ્રોહિબિષ્ણ અથવા જુગાર નો ક્વોલિટી કેસ કરવામાં આવે છે,ત્યારે ઇન્કવાયરી અને ઇંકવાયરી પૂર્ણ થાય બાદ પગલા લેવામાં આવે છે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવાહી અને.સસ્પેન્શન કરવામાં આવે છે
વરઘોડા અંગે નિવેદન
વરઘોડા શબ્દ નો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ અઠવા તપાસમાં કરતી નથી આ શબ્દ પ્રેસ અને મીડિયા થી આવેલ શબ્દ છે કોઈ ગુન્હો બને ત્યારે પુરાવા કલેક્ત કરવાના હોય છે, જેને રી કણંત્રક્ષ્મ કહેવામાં આવે છે વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી
