સિટી ટુડે) સુરત,તા.૧૩
પોલિસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેકટર-૨ તથા નાયબ પો.કમિ.ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ.કે–ડીવીઝન સુરત શહેર નાઓએ શહેરમા પ્રોહી/જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સપેકટર આર.જે.ચૌધરી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એમ.કે.ગોસ્વામી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નાઇટ રાઉન્ડના પો.સ.ઈ.સી.કે.માનવાલા નાઓ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કો મોબતસિંહ હેમુભાઇ બ.નં-૧૦૦૫ તથા લોકરક્ષક વિકાસભાઇ હમીરભાઇ બ.નં. ૩૬૪૦ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે, “રાંદેર, જીલ્લાણી બ્રીજ નીચે આવેલ ફાતેમા ટાવરની નીચે આવેલ તુમ્બી હોલમાં નવાઝ કાંગડા નામનો ઇસમ આર્થીક લાભ મેળવવા સારૂ બહારથી ખેલૈયાઓ બોલાવી તેઓ પાસેથી નાળના પૈસા લઇ ગંજીપાનાથી રૂપીયા પૈસાનો હારજીતનો જુગાર રમી/રમાડે છે અને હાલમાં પણ ત્યાં જુગાર ચાલુ છે.” જે સંયુકત બાતમીના આધારે સુરત બાતમી વાડી જગ્યાએ આવતા તુમ્બી હોલમાં આવતા જુગાર રમતા તેર (૧૩) આરોપીઓને રંગેહાથ મુદામાલ સાથે પકડી પાડેલ છે. જેમની પાસેથી રોકડા રૂ.૬૪૨૨૦/- તથા નાળના રોકડા રૂ.૩૦૦૦/- તથા દાવના રોકડા રૂ.૯,૫૦૦/- મળી કુલ રોકડા રૂ.૭૬૭૨૦- તથા છુટા-છવાયા ગંજી પાના નંગ.૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ તથા ગંજીપાનાની આખી કેટ નંગ.૦૩ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઈલ નંગ-૧૨ જેની કીં રૂ.૧,૩૨,૫૦૦/- તથા કુલ્લે રૂ.૨,૦૯,૨૨૦,/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
- લગ્ન પ્રસંગમાં પકડાયેલ આરોપીઓ
- ૧. નવાઝ આશીફ કાંગડા ઉ.વ.૩૦ રહે. ઘર.ન.૪૦૨ આશીયાના એપાર્મેનટ રાંદેર સુરત,
- ૨. મકસુદ હારૂણ મેમણ ઉ.વ.૪૯ રહે.ઘર.નં.બી/૮૦૩ ફૈજ એપાર્ટમેન્ટ અડજણ પાટીયા રાંદેર, સુરત શહેર.,
- ૩. સરફરાઝ સિકન્દર જદીશ ઉ.વ-૪૨ રહે.ઘર નં-૨૦૨ KDR પેલેસ આમલિપુરા રાંદેર સુરત શહેર,
- ૪. જાફર રજાક ભુરા ઉ.વ-૫૮ રહે.ઘર નં.૧૭,અતીનગર કોલોનિ પાવર હાઉસ પાસે ધોરાજી રાજકોટ,
- ૫. સોયેબ હનીફ પારૂપિયા ઉ.વ-૩૨ રહે.ઘર નં-૪૦૩ હમઝા ફ્લેટ રાંદેર સુરત શહેર,
- ૬. નઈમ બશીર મેમણ ઉ.વ-૩૩ રહે.ઘર નં-બી/૪૦૧ રબ્બાની કોમ્પ્લેક્ષ રાંદેર સુરત શહેર,
- ૭. અઝદ ખાલીદ દારૂવાલા ઉ.વ-૩૨ રહે.ઘર નં-૧૦૦૪ રેહમાની સ્કેવેર સુરત શહેર,
- ૮. સોયેબ જાફર ભુરા ઉ.વ-૩૨ રહે.ઘર નં-એચ/૪ મોટી નિશાંત સોસાયટી રાંદેર સુરત શહેર,
- ૯. જાવીદ હારૂનભાઈ મેમણ ઉ.વ-૫૮ રહે.ઘર નં-બી/૧૦૩ રોયલ હેરીટેઝ રાંદેર સુરત શહેર,
- ૧૦. ગુલામ કાદીર વીછી ઉ.વ-૨૫ રહે.ઘર નં-૭૦૫ જીલ્લાની કોમ્પલેક્ષ રાંદેર સુરત શહેર,
- ૧૧. સુર્યા ઇબ્રાહીમ ઈસ્માઈલ ઉ.વ-૫૯ રહે.ઘર.ન.૪૦૫ રોશન એપારમેંટ બડેખા ચકલા રાંદેર સુરત,
- ૧૨. ઈમરોઝ ઈમ્તીયાઝ્માઈ પોઠીયાવાલા ઉ.વ.૩૯ રહે.રોયલ ચીકન ની ઉપર મોરાભગાળ રાંદેર સુરત,
- ૧૩. નદીમ આશીફ કાંગડા ઉ.વ.૨૭ રહે. ઘર.ન.જી/૪૦૨ આશીયાના એપાર્ટમેન્ટ રાંદેર સુરત.