લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની કચેરીનું વહીવટ તાકીદે સદ્રઢ અને સવ્યવસ્થિત કરવા તેમજ હાલના વિવાદસ્પદ મતદાર નોંધણી અધિકારી ને સ્થાને અન્ય અધિકારીશ્રીની નિગરાની હેઠળ “સર” અંતર્ગત મતદાર યાદી પ્રક્રિયા હાથ ધરવા માંગ : અસલમ સાયકલવાલા સિટી ટુડે સુરત, તા.01 ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે, ૧૬૩-લિંબાયત વિધાનસભામાંથી સૌથી વધુ પરપ્રાંતીય ગરીબ શ્રમિક વર્ગનાં મતદારો છે જેનાથી આપશ્રી વિદિત છો.ચૂંટણી પંચના આદેશ થી તા. ૪/૧૧/૨૦૨૫ થી “સર” અંર્તગત મતદાર યાદી સુધારણા અભિયાન પ્રક્રિયા ચાલી રહી છે આપના કાર્યક્ષેત્રમાં કુલ ૧૬ વિધાનસભા બેઠક પૈકી સૌથી વધુ નબળો અને કથળેલ વહીવટ હોય તો એ અડાજણ સ્થિત ૧૬૩- લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી અને…
Author: City Today Daily
city today :Ahmedabad 01 कांग्रेस पार्टी ने गुजरात में जारी SIR प्रक्रिया में जो फ़ाँदाफ़ोड़ किया था उसमें आख़िरकार एक बड़ी क़ामियाबी मिली है। भाजपा और उसकी भंगिनी संस्थाओं के लोगों के ज़रिए राज्यभर में फॉर्म-7 भरवाकर बड़े पैमाने पर मतदाताओं के नाम कटवाने के लिए लाखों अर्ज़ियां दी गई थी जिसके आँकड़े चुनाव आयोग जारी नहीं कर रहा था। 22 जनवरी को बताया गया की राज्यभर में 12.59 लाख फॉर्म-7 भरे गए हैं। जबकि 29 जनवरी को कांग्रेस के प्रतिनिधिमंडल अमित चावड़ा, गयासुद्दीन शेख़ और इमरान खेड़ावाला की गुजरात के मुख्य निर्वाचन अधिकारी के साथ हुई मुलाक़ात के बाद…
cirt today : 28 क्षत्रिय ग्रुप की जानिब से समूह लग्न के ईस कार्यक्रम में उपस्थित गुजरात विधानसभा के उपनेता और दानीलीमडा विधानसभा के लोकप्रीय विधायक शैलेष परमार, गुजरात विधानसभा में एकमात्र मुस्लिम विधायक और मेरे छोटे भाई समान ईमरान खेडावाला, अहमदाबाद म्युनीसीपल कोर्पोरेशन में विपक्ष के नेता, हमेशा शहर के लोगो की समस्या को ठोसरुप से रखनेवाले, जुझारु शहेजादखान पठाण, शरीफखान, गुजरात प्रदेश समीती के बहुत ही अभ्यासु, नेता नईम मीरझा और यहां उपस्थित भाईयो और बहनो का मैं ग्यासुद्दीन शेख स्वागत करता हूं। सबसे पहले आज महाराष्ट्र के उप मुख्यमंत्री अजित पवार का प्लेन क्रेश में मौत…
સિટી ટુડે, અમદાવાદ :27 BLO સમક્ષ ખોટી રીતે ૧૨ લાખ ૨૮ હજાર ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે તા. ૨૭-૧-૨૦૨૬ને મંગળવારના રોજ ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વલક્ષી બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરિક્ષક તથા માજી ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખની ઉપસ્થિતિમાં SIR ની કામગીરીને લઈ સઘન ચર્ચા વિચારણા થઈ હતી. બેઠકમાં અમદાવાદ શહેરના સામાજિક આગેવાન જુનેદભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શેખે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, જે લોકોએ BLO સમક્ષ ખોટી રીતે ફોર્મ નં. ૭ ભર્યા છે તે તમામને ૧ વર્ષની જેલ, ૧…
સિટી ટુડે, અમદાવાદ :25 SIR બાબતે મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત બેઠક રાજ્યના મુસ્લિમ સમાજના મહત્વપૂર્ણ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરવા ફિરકા-મસલક દરકિનાર કરી SIR બાબતે કલમાની બુનિયાદ પર એકજુટ થવા આહવાન આપણા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે થાક-કંટાળો દરકિનાર કરી BLO સમક્ષ ઉપસ્થિત રહી તમારા યોગ્ય પુરાવા જમા કરાવવા આહવાન ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરનારા સામે ચૂંટણી ગાઈડલાઈન્સ મુજબ ફોજદારી કાર્યવાહી કરવા આહવાન તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ને રવિવારે હોલ, શાહેઆલમ, અમદાવાદ ખાતે SIR બાબતના મહત્વપૂર્ણ મુદ્દાઓને સંલગ્ન પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી રણનિતી ઘડવા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં હાલની પરિસ્થિતિનું તથ્યાત્મક વિશ્લેષણ, કાયદાકીય…
cirt today : 24 गलत तरीके से फार्म नं. 7 भरनेवालो के खिलाफ चुनावी गाईडलाईन्स के तहेत कानूनी कारवाई करने हेतु चुनावी गाईडलाईन्स के तहेत, आधार-दस्तावेज बिना पूर्वग्रह रखकर गलत तरीके से फार्म नं. ७ भरनेवालो के खिलाफ 1 साल की कैद और 1 लाख जुर्माना या दोनो प्रकार की सजा के प्रावधान को मद्देनजर रखकर एरो द्वारा फिर दर्ज करनी चाहिए आपश्री द्वारा प्रेस विज्ञमि में कहा गया है कि 12,59,229 फार्म नं. 7 मिले हैं। आप के द्वारा जो माहिती दी गई है वह अस्पष्ट होने के कारण नीचे दर्शाए गए मुद्दो के बारे में स्पष्टता करने की…
સિટી ટુડે, અમદાવાદ :24 સમગ્ર ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ 4 કરોડ 34 લાખ મતદાતાઓમાંથી અંદાજિત 40% મતદારોને Logical Discrepancy અને No Mapping ની શ્રેણીમાં ગણી BLO દ્વારા નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે BLO એ મતદારો પાસેથી પુરાવા મેળવ્યા બાદ ડ્રાફટ મતદાર યાદીમાં નામ સમાવેશ કરવામાં આવ્યા છે, ત્યારે BLO દ્વારા ફરીથી મતદારોને નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવાનું જણાવાતા મતદારો માનસિક-શારિરીક તાણ અનુભવી રહ્યા છે તાજેતરમાં ચાલી રહેલ SIR ની પ્રક્રિયાના અનુસંધાને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાજીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેશન જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા,…
સિટી ટુડે, અમદાવાદ :21 સમગ્ર ગુજરાતના ૧૪ લાખ મુસ્લિમ સમાજના ડ્રાફટ મતદારયાદીમાં સામેલ મતદારો સામે ખોટી રીતે ફોર્મ નં. ૭ ભરી સંવૈધાનિક અધિકાર અને લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્ન ભિન્ન કરનારા કાવતરાખોરો સામે FIR દાખલ કરાવવા નમ્ર અપીલ ગુજરાતના કોગ્રેસ તેમજ તમામ સેક્યુલર પાર્ટીઓને સમર્થન કરનારા તમામ લોકો તેમજ વિશેષ કરીને મુસ્લિમ સમાજના ૧૪ લાખ મતોને SIR પ્રક્રિયા અંતર્ગત ડીલીટ કરવાનું – રદ કરવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની કહેરવાદી ભગની સંસ્થાઓએ શરુ કરેલ છે તેની વિરુદ્ધ હું ગ્યાસુદ્દીન શેખ, મારા સાથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પ્રદેશ આગેવાનશ્રીઓ જુનેદ શેખ અને મુબીન કાદરી જયારથી SIR પ્રક્રિયા શરુ થઈ છે ત્યારથી આજ દિન સુધી મુસ્લિમ…
સુરત, તા.12 સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ઘટના સામે આવી છે. કતારગામના ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી . જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે.
બૂટલેગરે પૂછ્યું, તમને શું નડે છે? ને પિત્તો ગયો, ટબમાં ભરેલી દારૂની પોટલીઓ ઊંચકીને બહાર ફેંકી દીધી સુરત, તા.૨૬ સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જાેયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જાેખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે ‘તમને શું નડે છે?‘ કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જાેડાઈ હતી, જેના…
