ગુજરાતમાં વીજળી સસ્તી થશે, સરકારે લાઈટ બિલમાં કરી ઘટાડાની જાહેરાત, ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો
ગાંધીનગર,તા.૨૪ ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે. ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજાે હટાવવા જઈ રહી છે. ગુજરાતના ૧.૬૫ કરોડ ગ્રાહકોને લાઈટ બિલમાં રાહ... Read more