૧ વર્ષમાં ૧૬ લાખનાં સિમકાર્ડ દુબઈ મોકલાયાં, આંતરરાષ્ટ્રીય હવાલાકાંડમાં ૯૯ કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન
સુરત, તા.૨૪ સુરતમાં સાયબર ફ્રોડનાં નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી પરત દુબઈ, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મોકલવાના હવાલા નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યો હતો. આરોપી પિતા-પુત્ર... Read more