(સિટી ટુડે) સુરત,તા.૨૫
સુરત કુખ્યાત વિરોધ નોંધાય ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડણી નો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પીરિયામાં ભાજપના ચિન્હ અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા તેમજ પત્રકારો અને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા પરંતુ આખરે ડોંડા બંધોનો પાપનો ઘડો ભરાઈ ગયો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરોધ ત્રણ ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડા ની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધ ધમકી આપી અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે ૬,૩૫,૦૦૦ પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ દર્દ છે પાર્કિંગ સંચાલક મનોજ વિરડીયા પાસે અલ્પેશ ડોંડાને ૧૦,૦૦૦ તેમજ લલિત દંડાને ૨૫૦૦૦ દર મહિને આપવા પડશે જાે નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવો પ્રયત્ન નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે ૬,૩૫,૦૦૦ જેવી માતબર રકમ ટુકડે ટુકડે ડોંડા બંધુ અને આપી હતી જાેકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બાંધવો વિરોધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવી ને અંતે ડોંડા બંધો વિરોધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલન અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે જાેવાનું એ રહેશે મુખ્ય આરોપીઓંડા હાલ પોલીસ પકડથી બહાર છે ત્યારે ક્યારે પોલીસ પકડમાં આવે.
