અમદાવાદ,૧૨ ગુજરાત સરકારે જાહેર સ્થળો પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને ૪૫૮ નોટિસ ફટકારી છે. આ વાત સરકારે ખુદ હાઈકોર્ટમાં જણાવી છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની ખંડપીઠે એક આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે દિશા નિર્દોશોને લાગૂ કરવા માટે પ્રભાવી પગલા ઉઠાવ્યા છે અને સાર્વજનિક રસ્તા, જાહેર પાર્ક અને અન્ય જાહેર સ્થળો પર અનધિકૃત ધાર્મિક ઢાંચાઓના રહેવાસીઓને ૪૫૮ નોટિસ ફટકારી છે. સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, જનતામાં જાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક અખબારોમાં ૨૬૦૭ નોટિસ પ્રકાશિત કરી છે. સાથે જ સાર્વજનિક સ્થળો પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવા માટે સ્થાનિક ધાર્મિક પ્રમુખોને જાગૃત કર્યા છે. અહીં ઉલ્લેખનિય છે કે, ૨૦૦૬માં હાઈકોર્ટે જાહેર જગ્યા પર દબાણ…
Author: City Today Daily
USDT-RMB અને ચમકમાં હવાલો કરતા અસીમ, બાબા, મહેબુબ, હબીબ જેવા અનેક કેટલાક હવાલાબાજાે હાલ પણ પોલીસની નાક નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે (સિટી ટુડે) સુરત,તા.૧૧ સુરત શહેરમાંથી હવાલા, બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડનો મસમોટો ગેરકાયદેસર વેપાર કરનારાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પકડવા પોલીસ સફળ રહી છે પણ સુરત શહેરના પોશ વિસ્તાર જે હવાલાકાંડનું હબ બન્યું હોવા છતાં પોલીસ દ્વારા સુરતના સૌથી મોટા હવાલાબાજ ગણાતા બાબા જેવા અનેક કાંડ કરનારાઓને પકડવા સુરત પોલીસના હાથ કેમ નાના પડી રહ્યા છે? સુરત શહેરમાંથી દરરોજ કરોડો રૂપિયાના હવાલાઓ અને આરએમબી-ચમકનો ખેલ ખેલનારાઓ અસીમ, બાબા, મહેબુબ, હબીબ જેવા અનેક મળતીયાઓને ખુલોદોર આપવામાં આવી રહ્યો…
(સિટી ટુડે) સુરત,તા.૧૧ સુરત શહેરમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અઠવાઈલાઈન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પો.સ્ટેશનના બે પોલીસકર્મી પર હુમલો થયાના કલાકો વીત્યા છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમા ચેઇન સ્નેચિંગ, લૂટ જેવી ઘટનાઓમા ઉત્તરોઉતર વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીગની કાર્યવાહી સઘન કરી હતી. દરમિયાન બે પોલીસ જવાનોઅઠવાલાઇન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમા હતા. ભાઠેનાથી ફિલ્મી ધબે પોલીસે પીછો કર્યો હતો. તે દરમિયાન તેઓની નજર ત્રણ શંકમદ શખ્સો પર…
સુરત, તા.૧૧ કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન બે અલગ-અલગ યુવકો પાસેથી ચપ્પુ મળી આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને યુવકોની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને અસામાજિક તત્વો પાસેથી ચપ્પુ મળ્યું હોવા છતાં પણ બંનેએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને અપશબ્દો બોલી પોલીસને જ કાયદો શીખવાડવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, આજરોજ (૧૧ ફેબ્રુઆરી) તમામ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા હેલ્મેટને લઈને ચેકિંગ આધરવામાં આવ્યું હતું. જેના પગલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલની કચેરીની બહાર ટ્રાફિક પોલીસ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન બે યુવકોને અટકાવવામાં આવતા દાદાગીરી કરવા લાગ્યા…
સુરત, તા.૧૧ શહેરમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવા માત્ર ગણતરીના દિવસો બાકી છે, છતાં સુરત મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ ધીમી ગતિએ આગળ વધી રહી છે. મહાનગરપાલિકાએ કુલ ૨૩૯૦ કરોડ રૂપિયા વેરાની વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, પરંતુ હજી સુધી માત્ર ૫૯ ટકા, એટલે કે ૧૪૧૮ કરોડ રૂપિયા જ વસૂલ કરાયા છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં વસૂલાતનું સૌથી નબળું પ્રદર્શન જાેવા મળ્યું છે. આકારણી વિભાગની કામગીરીમાં વધુ ગતિ લાવવા માટે સુરત મહાનગરપાલિકા ટેક્સ વસૂલાત માટે મહિલાઓની નિમણૂક કરી છે. મહિલાઓ હવે ઘર-ઘર જઈને પેન્ડિંગ ટેક્સ વસૂલવાની કામગીરી કરી રહી છે. આ અભિગમથી શહેરમાં વેરા વસૂલાતમાં વધારો થયો પણ છે, કારણ કે સામાન્ય…
નવી દિલ્હી,તા.૧૧ સાઉદી અરેબિયાએ હજને લઈને મોટો ર્નિણય લીધો છે. હવે હજમાં બાળકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલયે કહ્યું છે કે હજ દરમિયાન દર વર્ષે વધતી ભીડને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે સરકારે બાળકોની સુરક્ષા માટે આ ર્નિણય લીધો છે. સાઉદી સરકારે જણાવ્યું કે વર્ષ ૨૦૨૫માં તે લોકોને જ પ્રાથમિકતા આપવામાં આવશે જેઓ પહેલીવાર હજ કરવા આવ્યા છે. તમને જણાવી દઈએ કે હજ ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સાઉદી નાગરિકો અને રહવાસીઓ હવે નુસુક એપ અથવા સત્તાવાર વેબસાઇટ દ્વારા ૨૦૨૫ હજ સીઝન માટે ઔપચારિક રીતે અરજી કરી શકે છે.…
(સિટી ટુડે) સુરત,તા.૧૦ વકીલ આર.બી.મેંદપરાનાઓ સુરત શહે૨માં વિકલાતનો વ્યવસાય ક૨તા આવેલ છે, હાલ વર્તમાન પરીસ્થીતીમાં કોઈપણ વ્યકિત સામે માત્ર એક જ ફરીયાદ દાખલ થયેલ હોય અને ભુતકાળમાં કોઈપણ ગુનો કે ફરીયાદ દાખલ થયેલ ન હોવા છંતા કે આવા વ્યકતીને નામ.કોર્ટ દ્રારા દોષી જાહેર કરેલ ન હોય તેમ છંતા ગુજરાત પોલીસના અમુક અધીકારીઓ તહોમતદા૨ોના અધીકારોનો તથા માનવ અધીકારો નો ખુલ્લેઆમ ભંગ કરી કાયદામાં કયાંય જાહે૨માં તહોમતદા૨ોનો વ૨ઘોડો કાઢવાની જાેગવાઈ ન હોવા છંતા ગુજ૨ાત પોલીસના અમુક અધીકારીઓ પોતાનો રાજકીય કે આર્થીક સ્વાર્થ સાધવા માટે પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે એફ.આઈ. આર. ના તહોમતદારના કોલમમાં જણાવેલ નામ વાળા વ્યકિતઓના જાહેરમાં…
આખી રાત રુમમાં બંધ કરી ન કરવાનો કાંડ કર્યો પત્નીએ પૈસા આપવાની ના પાડી તો તેને નગ્ન કરી તેની સાથે મારપીટ કરી : પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ છતરપુર, તા.૧૦ મધ્ય પ્રદેશના છતરપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જુગારિયા પતિએ પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી અને ઘરે આવીને પત્નીને કહ્યું કે, “તે જુગારમાં પત્નીને હારી ગયો છે.” સાથે જ પત્નીને ધમકી આપી કે “મારી સાથે રહેવું હોય તો પૈસા આપવા પડશે.” જ્યારે પત્નીએ પૈસા આપવાની ના પાડી તો તેને નગ્ન કરી તેની સાથે મારપીટ કરી. જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ થઈ છે. પીડિત…
સુરત,તા.૧૦ ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી. તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓેએ આ રીતે જાહેરમાં સીનસપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. જાેકે, આ મામલે સુરતની પાલ પોલીસે ૧૨ જેટલી ગાડીઓ જપ્ત કરી છે. હાથમાં કોલ્ડ ગન, કારની વિન્ડો પર બેસીને સીન સપાટા કરતા વિદ્યાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા ફેરવેલ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડિઝ,…
સુરત,તા.૧૦ શહેરના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનો કેદાર ગટરની લાઈનનું ઢાંકણ તૂટેલું હોવાથી પડી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ બાબતને લઈને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જાેકે હવે સ્થાયી સમિતિ આ બાબતને ગંભીરતાથી લેતા તમામ ઝોનમાં કામગીરી કરવા માટે સૂચના આપી દીધી છે. શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટી ગયેલા હોવાનો શાસકોએ સ્વીકાર કર્યો છે અને તાત્કાલીક સમારકામ કરવા તાકીદ કરી છે. શાસકો અને અધિકારીઓ જ્યાં સુધી કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય ત્યાં સુધી જાણે કામ ન કરવાનું નક્કી કરી લીધું હોય તેવું સુરત શહેરમાં જાેવા મળી રહ્યું છે. ઘણી વખત…
