- સિટી ટુડે સુરત:૨૬
- 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મે માણસ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ઇનામ વિતરણ ના કાર્યક્રમ પહેલા મોરબી ટંકારા મેમણ સમાજ દ્વારા ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.મોરબી ટંકારા મેમાન સમાજ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉપલક્ષમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજ ભણતા છોકરા છોકરીઓ અને એમના માતા-પિતા પણ ઉપસ્થિત થયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ભણતર કરતા વિદ્યાર્થીઓને અને સમાજના અન્ય લોકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત છોકરીઓએ કહ્યું કે એવું જરૂરી નહીં કે છોકરાઓ ભણીને આગળ વધે છોકરીઓ પણ ભણીને સમાજમાં આગળ વધે અને અને સમાજ માટે સારી કામગીરી કરી શકે છે. ભણતરમાં છોકરાઓની જેમ છોકરીઓને પણ સ્થાન આપવા કાર્યક્રમમાં છોકરીઓ દ્વારા કહેવામાં આવ્યો
